ફેસબુક ફોરમ જત જણાવવાનું કે માં ટાઈમ પાસમાં લખેલ આ બે ફકરાનો પત્ર પછીથી મિત્ર નંદિતા ઠાકોરનાં પત્ર સંપાદનનાં પુસ્તક માટે વિસ્તાર્યો. અનુભૂતીનાં અક્ષર શિર્ષક હેઠળ આ સંપાદન એપ્રિલ ૨૦૧૬માં આવ્યું. સંગીત ગુરૂ શ્રી હેમા દેસાઈ, શ્રી પન્ના નાયક,શ્રી નલીની માડગાંવકર, શ્રી આશા પુરોહિત જેવા દિગ્ગજોની સાથે આ પત્ર સંપાદનમાં સ્થાન પામ્યો એનો આનંદ છે.