The Play - 2

(93)
  • 7.2k
  • 5
  • 2.3k

ત્રીદેવ બધા એક્ટરોને પ્રવચન આપે છે અને નાટકની શરૂઆત થાય છે. ધોધમાર વરસાદની વચ્ચે નંદિનીને પ્રસવ પીડા ઉપડે છે. આસપાસ પહાડી જંગલ હોય છે અને મુશળધાર વરસાદ. બાળકને યોનીમાર્ગમાંથી બહાર આવવામાં તકલીફ પડે છે, નંદિની ખુબ થાકી છે. અંતે બાળકનો આ દૂનિયામાં જન્મ થાય છે. જેવુ શરીર એવુ જ એનું નામ પડે છે. મેઘ. હવે આગળ ધ પ્લે ના પ્રકરણ - ૨ માં.