પ્રેમ-અપ્રેમ - ૧૦

(47)
  • 4.1k
  • 2
  • 1.8k

ચાતકની જેમ અપેક્ષિતના રીપ્લાયની રાહ જોતી સ્વાતિ અપેક્ષિતનો નકાર સાંભળીને આઘાત પામે છે, પણ સવારે જેમ તેમ કરીને તે અપેક્ષિતને આ આઘાત વિશે ક્યારેય જાણ ન થવા દેવાનું નક્કી કરે છે અને રોજની જેમ જ વર્તવાનું ચાલુ રાખે છે પણ તેમ છતાં અપેક્ષિતને થોડો અંદાજ તો આવી જ જાય છે. આ વાતને ત્રણેક મહિનાનો સમય થઈ જાય છે ત્યાં એક દિવસ વહેલી સવારે અપેક્ષિતને સ્વાતિનો કોલ આવે છે જેમાં તે અત્યંત ગભરાયેલા સવારે તેને તાત્કાલિક ઘરે આવવા જ કહે છે....હવે વાંચો આગળ....