Letter to Deepika Padukone

(17)
  • 3.8k
  • 3
  • 876

ફિલ્મ ફેર અવોર્ડના નેશનલ મંચ પરથી દીપિકા પાદુકોણે તેના પપ્પાએ લખેલો આ પત્ર વાંચ્યો.આ પત્ર ઘણું બધું કહી જાય છે પિતા અને પુત્રી વચ્ચેની સમજ સાથે એક પિતાની પોતાના સંતાનો માટેની ભાવનાઓ અને અપેક્ષાઓનું બેલેન્સ કઈ રીતે થઇ શકે તે. અને સાથે સાથે જયારે કશુજ ના હોય ત્યારે કેમ વર્તન કરવું અને બધું જ મળી ગયા પછી કેમ વર્તવું આ બધું જ બાળકોને શીખવવા માટે તેમને ભૂલો કરવાની જગ્યા આપવી પડશે. એમને એમની પોતાની પાંખોથી ઉડવાની છૂટ આપવી પડશે. અને હા ઉડવા માટે એક સૌથી જરૂરી છે તે છે આકાશ.તો વાંચો આ પત્ર એના જ શબ્દો માં જેમાં પ્રકાશ પાદુકોણ તેમની દીકરીને જીવનના ફન્ડા સીધી અને સરળ રીતે સમજાવે છે.(પ્રકાશ પાદુકોણ સક્સેસફૂલ બેડમિન્ટન ખેલાડી રહી ચુક્યા છે.)