jivni

(24)
  • 5k
  • 3
  • 1.3k

શિયાળા દરમ્યાન એ લોકોનું સમગ્ર કુટુંબ પહાડની તળેટીમાં છોટી હલ્દવાની નામના વિસ્તારમાં આવેલા તેમના પોતાના અરૂંડેલ નામના મકાનમાં રહેવા આવતું. આ વિસ્તાર પછીથી કાલાડુંગી નામે ઓળખાય છે. જીમ કોર્બેટની ઉંમર ૪ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થતા, વિલીયમ ક્રિસ્ટોફર કોર્બેટના સૌથી મોટા પુત્ર ટોમને એ પદ મળ્યું. છેલ્લે એ લોકો રહેતા હતા તે ઘરને જનતાને જોવા માટે સંગ્રહાલય તરીકે સાચવી રાખવામાં આવ્યું છે.