લિખિતંગ લાવણ્યા પ્રકરણ 16

(150)
  • 7k
  • 6
  • 2.6k

લાવણ્યા હવે ખુદ ડાયરીના બચેલાં પાનાં સુરમ્યાને વાંચી સંભળાવતી હતી. અનુરવ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ‘મારા પપ્પા ક્યાં છે’ એ વિશેના સવાલો આવતા થયા. કશુ જાહેર ન કરવાના વચનથી બંધાયેલી લાવણ્યા આપસૂઝથી મારગ કાઢતી રહી. દાદાએ અનુરવને એમ કહ્યું કે તારા પપ્પા અમેરિકા ગયા છે અને ઈલ્લીગલી ગયા હોવાથી આવી શકતા નથી. અનુરવે સ્ટુડંટ એક્સચેંજ પ્રોગ્રામમાં અમેરિકા જવાની જિદ પકડી. જેમ તેમ એ વાત ટળી પણ અનુરવના સ્વભાવમાં ડંખ આવતો ગયો. તેથી લાવણ્યાએ અનુરવની અઢારમી વર્ષગાંઠે એને સત્યથી અવગત કરાવવાનું નક્કી કર્યું. જો કે અનુરવને બહારથી ખબર પડી જ ચૂકી હતી કે એના પપ્પા ખૂન્ના ગુના બદલ જેલમાં છે! અને એમને ફાંસીની સજા જાહેર થઈ છે. લાવણ્યાએ તરંગ વિશેની લોકચર્ચા પણ કહી, તેમ જ તરંગ વિશેનો પોતાનો અનુભવ પણ ધીરજપૂર્વક કહ્યો. હવે પ્રકરણ 16 તરફ જઈએ.