પ્રેમ-અપ્રેમ - ૯

(52)
  • 4.7k
  • 7
  • 1.9k

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૮ નો ટુંકસાર 90 ફિટ એબવ રેસ્ટોરન્ટનાં આહલાદક વાતાવરણમાં શાનદાર વાનગીઓની મજા માણ્યા બાદ ઘરે પરત ફરતાં સ્વાતિ અપેક્ષિતને પ્રપોઝ ડે વિશ કરવા કાર્ડ, રોઝ અને એક લેટર આપે છે જેમાં તેણે આટલા વરસોથી નહીં ખેલ પોતાનાં દિલની વાત લખેલી હોય છે. સાથે પોતાનાં પ્રેમનો એકરાર કરવા સાથે અપેક્ષિતને પરણવા માટે પણ પ્રપોઝ કરે છે. લેટર વાંચીને અપેક્ષિત ખુબ ભાવુક બની જાય છે....લેટર વાંચ્યા પછી તે સ્વાતિને કોલ કરે છે.....હવે આગળ વાંચો.....