એક પ્રૌઢ લવ સ્ટોરી

(32)
  • 3.6k
  • 8
  • 807

વાત છે વડોદરામાં વસતા એક પ્રૌઢ દંપતી ની. Mr મહેતા રિટાયર્ડ થઈ ગયેલ છતાં ભણાવવાના ના શોખ ને ખાતર એમ. એસ. યુનિવર્સિટી માં આર્ટસ ના વિધાર્થી ઓ ને સાહિત્ય નું જ્ઞાન આપવા જતા. Mr અને Mrs મહેતા નાં બે દીકરા , મોટો દીકરો વિદેશ ભણી ને ત્યાં જ સેટલ થઈ ગયેલ. નાના દિકરા એ મુંબઈ માં રેડીમેઈડ નો બિઝનેસ જમાવેલ. તેમની અત્યાર સુધી ની જિંદગી બસ છોકરાઓ ને ભણાવવા માં ને ઠરી ઠામ થવા માં જ ખર્ચાઈ ગઈ . પણ આ વાત નો તેમને આત્મસંતોષ છે.