નિષ્ફળ બીઝનેસમેન

(52)
  • 5.4k
  • 11
  • 1.3k

એને હમેશા એવા જ વિચારો આવ્યા કરતા હતા કે આપણે તો આ ધંધો કરીશું ને પેલો ધંધો કરીશું . ઘણા બધા પૈસા કમાઈ ને સુરત માં મોટો બંગલો ને મોટી ગાડી લઇ ને પછી જ લગ્ન કરવા છે .