શોધું છું ખુદને તારી આંખોમાં

(47)
  • 4.3k
  • 13
  • 1.1k

એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા. શ્રધ્ધા લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઈ ગઈ. વિશ્વાસે આ સમય દરમિયાન શ્રધ્ધાને મળવાના ઘણા પ્રયત્નો કર્યા પણ દરેક વખતે શ્રધ્ધા લગ્નનું બહાનું ધરીને મળવાનું ટાળતી રહી. પણ હારનો સ્વીકાર કર્યા વગર વિશ્વાસે પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે શ્રધ્ધાને છેલ્લીવાર મળવા માટે રાજી કરવામાં સફળતા મળી ગઈ. એ જ સ્થળ, એ જ દરિયો, એ જ વ્યક્તિ, બધું જ સરખું હતું. અલગ હતા સંબંધોના સમીકરણ…!!! For more, read my full story.