નામ એનું રાજુ - 5

(29)
  • 5.4k
  • 3
  • 1.3k

જયા બહેન પોતાનાં પિયર આવી ગયા છે, દીકરીનો જન્મ થાય છે, બધું જ સરસ રીતે ચાલ્યું જાય છે દીકરી નું નામ શું પાડવું ની વિમાસણ તો વળી રાજુને સાવ નાનો હોવા છતાં પોતાની મા નો ભાગ પડતો લાગે છે જે તે પોતે સહન નથી કરી શકતો... હવે આવા સંજોગોમાં જયાબહેન બે બાળકોને કેવી રીતે સાચવશે અને દીકરીનું શું નામ રાખ્યું તે વાંચવા આજે જ બુક ડાઉનલોડ કરો અને હા આપના પ્રતિભાવ જરૂરથી આપશો...