પ્રેમ અને પ્રેમ નાં કિસ્સા-કહાની

(37)
  • 4.3k
  • 3
  • 1.1k

એવું કહેવાય છે કે પ્રેમ એક એવી લાગણી, એવી અવસ્થા, એવું માધુર્ય છે, જે અણધાર્યું અને અચાનક અનુભવવા લાગે છે. અને એવી વ્યક્તિ સાથે પણ જોડાયી જવાય છે, જેની સાથે પ્રેમ થશે એવી કલ્પના પણ ના કરી હોય... પ્રેમ ક્યારેય મરતો નથી, એ હંમેશા હૃદય ના ઉંડાણ માં રહે છે, જે સંજોગો અનુસાર સળવળાટ કરીને પાછો ત્યાં જ બેસી જાય છે..!! પ્રેમ પામી લેવાનું નામ નથી, પ્રેમ તો એકબીજાની ખુશી માં પોતાની ખુશી શોધવાનું નામ છે..!!