એક અજાણી મિત્રતા ભાગ - 9

(67)
  • 6k
  • 5
  • 1.8k

વાંચક મિત્રો આ લઘુ નવલ ત્રિકોણીય પ્રેમની વિવશતાની કહાની છે, વાર્તા હવે આગળ વધી રહી છે. આના પહેલાની વાર્તામાં કોઈ એક ભાગ વાંચીને તમો આનંદ લઇ શકતા હતા, હવે તમારે એક અજાણી મિત્રતા, ભાગ-,2 થી ભાગ- 8 સુધીના દરેક ભાગ વાંચવા જ પડે, અને તો જ વાર્તાની તરલતા જળવાઈ રહે, વાર્તામાં રસ જળવાઈ રહે, ટેકિનકલ કારણોને લીધે દર બુધવારે પબ્લિશ થતા પ્રકરણમાં ઢીલ થઇ છે, તે બદલ વાંચક મિત્રોની માફી ચાહું છું. અને ભવિષ્યમાં તેમ ન થાય તે માટે પૂરતો પ્રયત્ન કરીશ. આ ભાગમાં તારક અને રાધિકાનું ફરીથી મિલન થાય છે. હવે આગળ વાંચો...