નગર - 11

(366)
  • 14.7k
  • 9
  • 6.7k

નગર -- હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ કહાની દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠે વસેલા એક રમણીય શહેર વિભૂતિ નગરની છે. નગરનો કલંકિત ભૂતકાળ જ્યારે તેનો બદલો લે છે ત્યારે શરૂ થાય છે એક ભયાવહ ઘટના નો સિલસિલો...એ હેરતઅંગેજ ઘટનાઓ તમારા દિલની ધડકનો વધારી મૂકશે. આ ઉપરાંત મારી અન્ય નોવેલો જેવીકે નો રીટર્ન.....નસીબ......અંજામ.....પણ વાંચજો.. એ તમામ સસ્પેન્સ થ્રીલર નવલકથાઓ છે.