કલ્કિ

(22)
  • 5.9k
  • 3
  • 2.3k

“મારી ચારેય બાજુ અઁધકાર છે.કોઇ ખુંણા માંથી પાતળી ધુમાડા ની ધાર છુટી રહી છે.અચાનક ધુમાડા ની પેલે પાર કોઇ આક્રુતિ દેખાય છે.કોઇ ઘોડે સવાર ની આક્રુતિ.હુ એની પાછળ ખેંચાઇ રહી છુ.હુ ધીમા સાદે પાછળ થી અવાજ દઉ છુ.એ પાછળ વળી ને મારી સામે જોવે છે.એના ચેહરા પર એટ્લુ બધુ તેજ હતુ કે એનો ચેહરો ઓળખવો મુશ્કેલ હતો.” કોલેજ ની કેંટીન મા અદિતિ તેને અવેલા ગઇ કાલ ના સપના ની વાત તેની મિત્ર મરિયમ ને કરી હતી. “પછી?” મરિયમે ઉત્સુક્તા થી પુછ્યુ.