તમે શું માનો છો

(25)
  • 2k
  • 3
  • 447

ધર્મેશ એક મહેનતુ વેપારી છે. એના દૂરના ભાઈ અરવિંદ સાથે પૈસાનો વહીવટ કરે છે. બંને વચ્ચે વાંધો પડે છે. અરવિંદ અંદરોઅંદર પતાવટ કરવાના બદલે કાળુભાઈ નામના ડોનની મદદ લે છે. આથી કાળુભાઈનો માણસ ધર્મેશને ફોન પર ધમકી આપે છે. પછી શું થાય છે એ માટે આ વાર્તા વાંચો. આ વાર્તામાં ભલાઈ, બુરાઈ, સંબંધ, ભય, લુચ્ચાઈ, સારા નરસા ધંધા, શાણપણ વગેરે અનેક પાસાને વણી લીધા છે. વાંચ્યા પછી પ્રતિભાવ જરૂર આપશો- યશવંત ઠક્કર.