ડોક્ટરની ડાયરી - 8

(289)
  • 17.9k
  • 20
  • 7.9k

ડૉકટરની ડાયરી -૮ જીવનના મંચ પર જાણે કે માણસ નર્તક છે, સમયનું કામ છે જોવું, સમય તો ફક્ત દર્શક છે. એક સગર્ભા સ્ત્રીના ગર્ભનું પૃથ્વી પર અવતરણ થાય ત્યારે ડૉકટર અને તે બાળક વચ્ચે એક સંબંધ સ્થપાય છે. એ બાળક મોટું થઈને વિવેકાનંદ બનશે કે વિરપ્પન એ તેમના હાથની વાત નથી.