કહેવાતા મોટા માણસોના છીછરા માનસની વાર્તા છે આ. એક સાધારણ સ્ત્રી ધારે તો સમાજનાં બધા જ બંધનને ફગાવીને પોતાનો માર્ગ કાઢી શકે છે. એવી જ એક સ્ત્રી રેવતી ની કથા છે આ.