પરસ્પર્શ

(46)
  • 4.2k
  • 8
  • 1.2k

શૃંગાર અંક માટે વાર્તા મોકલવાનું મમતા માંથી આમંત્રણ આવ્યું ત્યારે પહેલા ખૂબ અવઢવ થઈ. ઘણું વિચાર્યું કે વાર્તા મોકલવી કે નહિ પણ છેવટે મોકલી જ દીધી. આ નવા વિષય પર હાથ આજમાવવાનું થોડું અઘરું તો હતું પણ વાર્તા લખાઈ અને છપાઈ પણ ખરી. વાર્તાનું શિર્ષક છે પરસ્પર્શ . આપના પ્રતિભાવ આપશો