કુકડા રાજાની કલગીની કથા

(17)
  • 8.6k
  • 5
  • 1.2k

આમ તો આ વાત છે કૂકડાની. કૂકડારાજ્જાની. એની કલગીની. સવારે પ્હો ફાટતાની સાથે સૂરજદાદાના આગમનની છડી પોકારતા કૂકડારાજ્જાને એવા તે ક્યા કામ માટે આ કલગીદાર મુગટની ભેટ મળી, એ તમે કોઇ જાણો છો ખરાં. જો ન જાણતા હો તો આ એની કથા છે. વાંચો અને પછી આપનો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં...