નામ એનું રાજુ - 4

(34)
  • 4.9k
  • 5
  • 1.1k

જયા બહેનને ફરી સારા દિવસો છે, સાસરીમાં રહેવું એવી ઈચ્છા ની સામે અંતે તેમનાં સાસુ ચંચળબાનો આગ્રહ કે સુવાવડ માટે પિયર જાય....માઈક્રો ફિક્શનના આ યુગમાં આટલી સરળ જીવન પધ્ધતિ ભાગ્યે જ કોઈકને ગળે ઉતરે પરંતુ પારિવારિક પ્રેમ અને સાચવણ ને સમજવા માટે પણ આ ભાગ વાંચવો જ રહ્યો કેમ જયાબહેનને પોતાનું સાસરિયું આટલું બધું વહાલું છે તે વાંચવા આજે જ આ બુક ડાઉનલોડ કરો અને વાંચીને પ્રતિભાવો જરૂરથી આપશો...