સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 8 (અમાત્યને ઘેર) નવીનચંદ્ર અમાત્યને ઘેર સવારસાંજ જમવા લાગ્યો હતો - શઠરાયને કોઈ ભાવ પૂછાતો નહોતો - નવીનચંદ્ર અંગ્રેજી છાપામાં લખતો હતો તેવી વાત બુદ્ધિધનને મળી પરંતુ તેણે જલ્દીથી માન્યું નહિ વાંચો, સરસ્વતીચંદ્ર.