છેલ્લે એ મોજ કરી કે, ( ટુર પરથી પાછા ફર્યા પછી અમુક સમય સુધી તેનો હેંગઓવર રહેવો – સ્કૂલ ટુરમાં કેપ્ચર કરાયેલ મોમેન્ટ્સની CD સ્ટુડન્ટ્સને બતાવવી – ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મ જોવા જવા માટે પ્લાન બનવો – તે દિવસ સુધી કદી સિટી એરિયાના થિયેટરો કે મલ્ટીપ્લેક્સમાં મુવી ન જોયેલું હોવાથી ઘણા પ્રશ્નો થવા – મલ્ટીપ્લેક્સ પર પહોંચ્યા પછી મારા પર્સના ઇકોનોમિકસનું ગોથું ખાઈ જવું – તેના માટે પણ નાટકો કરીને ફ્રી મુવી જોવું – હોળીના તહેવારની તૈયારીઓ થવી – ક્રિષ્નાને રંગ લગાવવો ) હવે આગળ, ગૌરીપૂજા વ્રત - નવરાત્રી અને કેટલીક ઈન્ટરેસ્ટિંગ ઘટનાઓ.