અને ફરી એક વાર... આવેગ એ એવી લાગણી છે જે ક્યારેય પણ મરતી નથી, જો તેને શમાવવા માટે કોઈ મળી જાય. અને લગ્ન જેવી બાબત પણ તેને નડતી નથી. આવા જ શારીરિક આવેગ અને લાગણીઓની ચરમસીમા પર આ બૂક છે. ગમે તો બીજાને વંચાવજો અને ના ગમે તો મને જણાવજો અને વધુ સારું લખી શકું એના માટે પ્રેરજો. પરંપરાગત લખાણ કે વિષયો ના મળે તો માફ કરજો કંઇક નવું લખવાના પ્રયત્નો કરું છું હું.