એક અજાણી મિત્રતા ભાગ - 8

(76)
  • 5.1k
  • 8
  • 1.8k

પ્રિય વાચક મિત્રો આ કહાની પ્રણય ત્રિકોણ પર આધારિત છે. અત્યાર સુધીના પ્રકરણ એક એક કરીને વાંચીએ તો પણ સ્ટોરી સમજાય જાય તેવું હતું. પણ હવે વાર્તા ઘણી આગળ વધી ચુકી છે. હું વાચક મિત્રોને વિંનંતી કરીશ કે તેઓ એક અજાણી મિત્રતા, ત્યાર બાદ ભાગ, 1 થી 7 એમ બધા ભાગ વાંચી જાય તો જ વાંચવામાં મજા આવશે.