કોઈ પણ સફળ માણસ ની કહાનીઓ જોશો તો બે વસ્તુઓ હંમેશા ઉડીને આંખે વળગશે જ, સફળતા નો પાયો જ કદાચ આ બે વસ્તુઓ માંથી કોઈ એક હશે. તે છે પોતાનાં કામ પ્રત્યે પ્રેમ અથવા તો પોતાની જાત સાથે કામ પુરા કરીને દેખાડવા નો પડકાર. આ બંને રસ્તા ચોક્કસ સફળતા તરફ જ જાય છે. તો આવો આજે જોઈએ એવા જ લોકો ની સફળતા પાછળ ની કહાની....