રહસ્યજાળ-(૧૨) ૧૪, જુલાઈની ગોઝારી રાત

(142)
  • 7.9k
  • 8
  • 3.2k

રહસ્યજાળ-(૧૨) ૧૪, જુલાઈની ગોઝારી રાત લેખક - કનુ ભગદેવ ભરૂચ, GNFCમાં કામ કરતા કર્મચારી સુરેશની પાંચ દિવસે લાશ મળવી - ઇન્સ્પેક્ટર કડીવાલા દ્વારા કેસની પૂછપરછ શરુ થવી. કેવી રીતે સુરેશનું મૃત્યુ થયું તે વાંચો, કનુ ભગદેવની રહસ્યજાળમાં ...