લિખિતંગ લાવણ્યા - 13

(133)
  • 6.7k
  • 4
  • 2.7k

લાવણ્યાના બાળકને દત્તક લઈ, લાવન્યાને વિદાય આપવાનો ચંદાબાનો કારસો લાવણ્યાએ સૂઝબૂઝપૂર્વક ધરાશાયી કરી નાખ્યો. ખૂબ સાવચેતીથી વાત કરીને એણે પોતાની મક્કમ મનોસ્થિતિ સ્પષ્ટ કરી. ખોળામાં એક એવું બાળક જેના પિતા જેલમાં છે અને આસપાસ એક એવો પરિવાર જે હિતચિંતક નથી. આ સંજોગોમાં નાનકડી લાવણ્યા માતા અને પિતા બન્નેની જવાબદારી નિભાવી રવિની કેવી રીતે ઉછેરે છે એની કથા લઈ તેરમુ પ્રકરણ હાજર છે.