જામો, કામો ને જેઠો

(28)
  • 4.4k
  • 1
  • 1.7k

છેલ્લે એ મોજ કરી કે, ( ક્રિષ્નાનું ટુર માટે રજીસ્ટ્રેશન થયું – કન્ફર્મેશન માટે મારું ‘સ્કૂલ સર’ બનીને કૉલ કરવું – દરેક આ વાતથી અજાણ હોવા – મોજ મસ્તીનું ‘ટુ ડુ’ લિસ્ટ તૈયાર થવું – ગર્લ્સ ટુર બસમાં સ્થાન મળવું – મારી આગળની સીટમાં ક્રિષ્નાનું બેસવું – ગાંધીનગર અક્ષરધામ મંદિર મોબાઈલ સિમ કાર્ડની ફેરબદલ થયા પછી રાત્રે મહુડી ખાતે રોકાવું – ગરબાનું કાર્યક્રમનું એરેન્જમેન્ટ થવું – રાત્રે ફોન પર વાત કર્યા પછી મહુડીના મંદિરના ઓટલે રાત્રિના ચારેક વાગ્યા સુધી બેસવું – બીજે દિવસે સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કમાં થઈને રાત્રે સાયન્સ સિટીની મુલાકાત થવી – લાઈફને લાસ્ટ અને બેસ્ટ ટુર પૂરી કરીને પાછા ફરવું ) હવે આગળ... ક્રિષ્ના સાથે અજબ પ્રેમ કી ગજબ કહાની મુવી જોવા જવાનું નક્કી થવું - વિડીયો અને મલ્ટીપ્લેક્સ વચ્ચે જણાતો મસમોટો ફેરફાર - હોળીની મજા - પ્રેમિત્રતા