નગર - 9

(332)
  • 13.4k
  • 9
  • 6.5k

નગર -- એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 9મો ભાગ છે. નગર-- એક અનોખી કહાની.. આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની......ઇશાન , એલીઝાબેથ અને આંચલ ચૌહાણ ની...... એક રહસ્ય જે વર્ષોથી વિભૂતિ નગરનાં પેટાળમાં ધરબાયેલું હતું એ રહસ્ય અચાનક ઉજાગર થાય છે. ભૂતકાળનો ભયાનક ઓછાયો વર્તમાનમાં કાળ બનીને નગરવાસીઓ ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે..... કે પછી નિયતી સમક્ષ નત-મસ્તક બની જશે.... સવાલો ઘણા છે તેનો ઉત્તર જાણવા નગર વાંચજો... તમારા પ્રતિભાવ ચોક્કસ જણાવશો... Praveen Pithadiya - મારું ફેસબુક પેજ છે. 9099278278- વોટ્સએપ નંબર છે.