સફળતાનો શોર્ટકટ

(22)
  • 7.1k
  • 12
  • 2.7k

દરેક સફળ વ્યક્તિની પાછળ તેણે સ્વપ્નું જ હોય છે. તે પછી કોઈ કોઈ ઉદ્યોગપતિ , ચિત્રકાર , શિલ્પી , ગાયક , નૃત્યકાર , કવિ , એન્જીનીયર હોય ગમે તે જ્યારે નજર સામે કોઈ સ્વપ્નું કોઈ મોડેલ , મૂર્તિ , આકાર , મકાન , ઇમારત હોય તો તેનું સૌપ્રથમ નિર્માણ વ્યક્તિના સ્વપ્નમાં કે મનમાં થાય છે. ઘણાં એવું બોલતા સાંભળ્યા છે કે ફલાણા જેવું મકાન બાંધીશ. સુંદર મંદિર બનાવીશ, કવિતા લખીશ તો આ સમગ્ર વસ્તુ માનવીના મનમાં થઈ ચૂકી હોય છે. એટલે કે માનવી એ મંદિર , ઘર , કવિતા કે મૂર્તિને ખરેખર મનમાં નિર્માણ કરી ચૂકી હોય છે.