આસમાન અને દરીયો કયારેય એક ના થઈ શકે...પણ દુરથી આસમાન અને દરીયા ને જોઈશ તો એક હોય એવી રીતે દેખાશે...પણ, જયાં તે એક થશે ત્યાં દુનિયા જ પુરી થઈ જાશે.......પ્રેમ કરતાં બે વ્યકિત અલગ થાય તેનો મતલબ એમ નથી કે એ બનેં વચ્ચેનો પ્રેમ પુરો થઇ જાય....પ્રેમ તો અમર રહે છે બસ એ પ્રેમને નિભાવી શકાતો નથી...