નામ એનું રાજુ - 3

(40)
  • 4.6k
  • 6
  • 1k

રાજુ ધીમે ધીમે કરતાં અઢી ત્રણ વર્ષનો થવા આવ્યો, જયાબહેન ને આ બાજુ ફરી સારા દિવસો રહે છે, એમની સાસુ ચંચળબાના કહેવા પ્રમાણે રાજુને અહીં સાસરીમાં જ રહેવા દઈ જયા બહેને પિયર જવું જોઈએ સુવાવડ માટે હવે જયા બહેન શું કરશે તે જાણવા માટે આજે જ બુક ડાઉનલોડ કરો અને વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો....