સ્ત્રી અને શિક્ષણ

(38)
  • 11.7k
  • 12
  • 1.9k

‘પૂરૂષે જે દૂનિયા બનાવી છે એ અહિં લઇ આવી છે. હિંસા સ્ત્રીઓનો સ્વભાવ નથી, એનો સ્વભાવ પ્રેમ છે. સર્જન છે. જ્યાં પણ પ્રેમ છે, દયા છે, કરૂણા છે ત્યાં સ્ત્રી છે જ. જે પણ મહાનપૂરૂષો હતા એ લોકોમાં સ્ત્રૈણ સ્વભાવ હતો જ. ગાંધી ઉપર તો કોઇ સ્ત્રીએ જ પૂસ્તક લખ્યુ છે ”ગાંધી મેરી માં” આ દૂનિયા બદલાઇ શકે જો સ્ત્રી નક્કિ કરી લે કે એને પૂરૂષો જેવા નથી બનવુ, એ સમજી લે કે એ પૂરૂષોથી ભિન્ન છે. અને ત્રીજીવાત સ્ત્રીનું શિક્ષણ, એનો વિચાર, એનું ચિંતન બધુ જ પૂરૂષોથી ભિન્ન હોવુ જોઇએ. પૂરૂષો જેવુ નહિં.’ શું સ્ત્રીઓનું શિક્ષણ પુરૂષો જેવુ જ હોવુ જોઇએ જેન્ડર ઇક્વાલીટી ખરેખર સ્ત્રી માટે કેટલી હાનીકારક છે શું સ્ત્રીને ખરેખર પુરૂષો જેવા બનવાની જરૂર છે સ્ત્રી શિક્ષણ ઉપરના ક્રાતિકાંરી વિચારો. શિક્ષણ ને ક્રાંતિના ભાગ ૨ માં. વાંચજો.