Love Junction part-22

(152)
  • 8.5k
  • 15
  • 2.4k

પ્રેમ અને આરોહી તપોવન મંદિર થી જવાની તૈયારી કરતા હોય છે એટલામાં જ પ્રેમ ના મિત્રો નો ફોન આવે છે એટલે તેની સાથે વાત કરે છે.મંદિર પર થી નીકળીને તેઓ સેવન સીસ મોલ તરફ આગળ જતા હોય છે ત્યારે આરોહી ના ફોન માં તાન્યા નો ફોન આવે છે ત્યારબાદ પ્રેમ ને આરોહી તેના વિડીઓ બતાવે છે.તેઓ મુવી જોવા માટે આઈનોક્સ માં સ્ક્રીન નંબર-૧ માં જઈને પોતાની સીટ પર જઈને બેસે છે.. હવે આગળ.