નગર - 8

(346)
  • 14.2k
  • 15
  • 6.8k

નગર -- એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 8 મો ભાગ છે. આગળના ભાગ વાંચવા નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.. આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની....ઇશાન , એલીઝાબેથ અને આંચલ ની....વર્ષો પહેલાં વિતેલાં ભૂતકાળમાં એક ઘટના ઘટી હતી.. એ ઘટનાનો કાળો ઓછાયો વર્તમાનમાં ભયાનક આફત બનીને વર્તમાનમાં નગરવાસીઓ ઉપર ત્રાટકે છે. એવું તો શું ઘટયું હતું ભૂતકાળમાં.... શું એ આફત થી તેઓ બચી શકશે.... હાડ ધ્રૂજવતી એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા તમને ચોંકાવી મૂકશે.