એક અજાણી મિત્રતા ભાગ - 7

(81)
  • 5.7k
  • 7
  • 2k

એક અજાણી મિત્રતા તારક અને રાધિકા વચ્ચેના પહેલી નજરે થતા પ્રેમની કથા છે. આ એક પ્રણય ત્રિકોણની હૃદય સ્પર્શી કહાની છે. જેમાં તારક પરણેલો છે, જયારે રાધિકા કુંવારી છે. રાધિકા એક વાર પ્રેમમાં દગાનો અનુભવ કરી ચુકી છે. વાર્તાનું હાર્દ જાણવા માટે તમારે એક અજાણી મિત્રતાના દરેક ભાગ વાંચવા રહ્યા.