જામો, કામો ને જેઠો

(32)
  • 4k
  • 2
  • 1.1k

છેલ્લે એ મોજ કરી કે, ( ક્રિષ્ના સાથે બાયોલોજીના ક્લાસમાં સ્થાન મળ્યું – તેની વાત સાંભળીને કૉલ માટે સમજાવી – ધારા નામની ન્યૂ એડમિશન છોકરીનું રિસેસમાં આવવું – બંને વચ્ચે ઝઘડો થવો – ઝઘડાના મૂળમાં મારું નામ આવવું – વાતચીત દરમિયાન પરિસ્થતિ સોલ્વ થવી – સ્કૂલ ટુરની જાહેરાત થવી – ક્રિષ્નાના ઘરેથી ટુર માટે જવાની પરમિશન ન મળવી – મારું સ્કૂલના એક શિક્ષક બનીને તેના પપ્પાને કૉલ કરવો – તેઓની પરમિશન મળવી ) આગળની મસ્તી માટે.. ટુર માટે ગર્લ્સ બસમાં સ્થાન મળવું - ક્રિષ્ના અને મારું એકબીજાની આગળ-પાછળની સીટમાં બેસવું - ગાંધીનગર અક્ષરધામ જવું - સિમ-કાર્ડની અદલાબદલી કરવી - રાત્રે મહુડીમાં ગરબા રમવા - મંદિરની આગળની બેંચ પર બેસીને વાતો કરવી - મિડનાઈટ ટોક્સ - બીજે દિવસે વોટરપાર્કમાં જવું - ટુર પૂરી કરીને ફરી સુરત આવવું )