કોમ્પ્લીકેટેડ ક્રિષા 3 રાત્રે ક્રિષા જશને મેસેજ કર્યા વિના સૂઈ ગઈ - બીજે દિવસે તેણે જશને સોરી નો મેસેજ કર્યો. દર વખતે ક્રિષા મેસેજનો રિપ્લે કર્યા વિના સૂઈ જતી. તે ગુસ્સાને ઓછો કરવા જશ આગળ-અલગ રસ્તાઓ અપનાવતો. વાંચો મુગ્ધાવસ્થાની આ રોચક વાર્તા.