સપનાની આગ

(14)
  • 4.7k
  • 3
  • 1.4k

મને વાંચનારા અને હવેતો સાંભળનારા પણ એવાં, બધા ભાઈ- બહેનો માટે આજના રક્ષાબંધનના દિવસ પર એક નવો આર્ટિકલ લઈને આવ્યો છું, “સપનનાની આગ” એનું શીર્ષક છે.આ આર્ટિકલ એમતો ચાર નાના આર્ટિકલને મેળવીને એક આર્ટિકલ બન્યો છે, આ આર્ટિકલમાં એક્ચ્યુઅલી શું છે! એ હું જણાવી દવ , તો થોડો આઈડીઆ આવે,પહેલો ભાગ છે, શીખવાની આગ,એમાં લક્ષ્યપ્રાપ્તિ માટેના પ્રયત્નોમાં તમારો ઈગો બાધા ન બને એનાં માટે, ચાણક્યનિતીનો ઉપયોગ કરી સમજાય એવી ભાષામાં લખ્યું છે પણ ધીરી ધારે વાંચજો અને સાથેસાથે તમારા દુશમનો સામે જીત કેવી રીતે મેળવવી એનું પણ સમોચિત વર્ણન કર્યુ છે.આર્ટિકલનો ભાગ-૨ છે, ફેશન માટે ફેશન, આ ભાગમાં આપણી મનની સંકુચિત માનસિકતા અથવા કુલ બનવા માટે કેટલાક કામો કરવા પડેએ વિષય પર તમારું આંધળુ અનુકરણ(જે હાલ માં બધા કરે જ છે, વાંચજો ધીરી ગતિથીમજા આવશે) ભાગ-૩ અમે એન્જીનિયરિંગ વાળું શીર્ષક આપી મનમાં નવા જ્નમેલા સપનાની વાત કરી છે, વાંચજો સપનાને પાળવાની સારી પ્રેરણા મળશે એવી આશા સેવું છું. ભાગ-૪ ભગવાનન કૃષ્ણની વાતો કહી છે અને વિચાર-અને સમજણની પરની વાત કહી છે, સમજાય તો તમારુ નસીબ, બસ હું હવે વિરમું છું.રામ –રામ Link :http: matrubharti.com book 5699