ભાઈની રક્ષા અને બહેનના સોગંધ

(22)
  • 3.5k
  • 9
  • 1k

ભાઇ-બહેનના હેતની વાતો, રક્ષાબંધનના ટાણે કંઇ નવી ન લાગે. સામાન્ય રીતે બહેન એ ભાઇને રાખડી બાંધે અને ભાઇ એ બહેનની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારે એવું હોય છે. પરંતુ અહીં બહેનની ભૂમિકા જરા જુદી છે અને એટલે જ વાર્તાનું શીર્ષક સૂચવે છે એમ વાર્તા પણ જરા જુદી છે. એ શું છે, વાંચો તો ખબર પડે. વાંચ્યા પછી પ્રતિભાવ આપવાનું લગીરેય ભૂલતાં નહીં.