નગર - 7

(356)
  • 14.5k
  • 10
  • 6.9k

નગર --- એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 7 મો ભાગ છે. આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની....ભૂતકાળની ગર્તામાં ડૂબેલું એક રહસ્ય અચાનક કાળ બનીને વર્તમાનમાં નગરવાસીઓ ઉપર ત્રાટકે છે. શું હતુ એ રહસ્ય.... શું વિભૂતી નગરવાસીઓ તેનો સામનો કરી શકશે.... કે પછી એ અગોચર શક્તિ આગળ ઘૂંટણ ટેકવી દેશે.... એક ભયાનક હકીકત ઉજાગર થાશે ત્યારે શું થશે.... ઝડપથી ઘટતી ઘટનાઓ તમારા રુંઆટા ખડા કરી દેશે. તમારા અભિપ્રાય ચોક્કસ જણાવશો...