પ્રિત જન્મો જનમની--2

(31)
  • 4.6k
  • 6
  • 861

મુગ્ધાવસ્થામાં ગળાડુબ પ્રેમમાં પડેલા બે પ્રગાઢ પ્રેમીઓ વીસ વર્ષની કાચી ઉમરમાં વિધિની વક્રતાના કારણે વિખૂટા પડી જાય છે. પચાસ વર્ષ પછી અચાનક એકબીજાનો સામનો થાય છે. શું તેઓ એકમેકને ઓળખી શકસે શું પ્રેમ ફરીથી સજીવન થઇ શકસે શું અલગ થયેલી રાહો નવી કેડી કંડારસે કે પોતપોતાને રસ્તે ચાલી નીકળશે પ્રિત જન્મો જનમની ભાગ-1ની સફળતા પછી વાંચકોના આગ્રહથી સાચા પ્રેમની મધુર કહાણી પ્રસ્તુત છે....