કર્મ : એક નાદાન છોકરીની કહાની

(34)
  • 4.7k
  • 1
  • 1.1k

આ વાત છે પોતાની નિયતિ સામે ઝઝૂમી રહેલા એક પરિવારની. આ પરિવારની એક નાદાન છોકરી પોતાના કેટલાક સવાલોના જવાબ ભગવાન પાસે માંગે છે. નાદાનિયત અને બાળસહજ વૃતિથી પુછાયેલા આ પ્રશ્નો ખરેખર હૃદયદ્રાવક છે. કુદરતનો કર્મ સિદ્ધાંત અને માનવીની માનવતાનો અદભુત સમન્વય છે આ વાર્તામાં.