Vishyantar - 2 મોનસૂન ટ્રાવેલની મસ્તી

(30)
  • 5.4k
  • 4
  • 1.8k

ચોમાસા દરમિયાન ફરવા જવું હોય તો ભારતમાં ગોવા, કેરળ અને મેઘાલય શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. આ રાજ્યો ચોમાસામાં ટ્રાવેલિંગની એક અલગ જ કલેવર ધારણ કરી લે છે. તો ચોમાસાની ભીની ભીની શાબ્દિક સફરમાં આજે ઉપડિયે ગો-ગોવા, કેરળ અને જ્યાં મેઘની અનોખી મહેર વરસે છે એવા મેઘાલય…