રાજની વાત સાંભળીને બેલા ખુશ થાય છે અને પોતાને એક સારો સાથી મળ્યો છે તેમ માની ને સ્હેજ ખુશ થાય છે અને આગળ શું બેલા અને રાજનું લગ્ન થાય છે લગ્ન કરીને કે પછી લગ્ન વગર બેલાનું બાકીનું જીવન કેવી રીતે વ્યતિત થશે તે વાંચવા આ બુક ડાઉનલૉડ કરો અને વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો.