Arrange Love story (EP:01)

(116)
  • 5.9k
  • 22
  • 1.5k

લવ સ્ટોરીની શરુઆત કોલેજમાં જ થાય એવુ જરુરી નથી કે બધા ને વિરોધ હોય છતાં એકબીજાને ચાહતા હોય તેવુ જરુરી નથી.એક below ordinary છોકરો,એક extra ordinary છોકરી(માલ) એકબીજાના પ્રેમમાં પડી શકશે આ નીલ ને આશ્કાના એક વર્ષના રીલેશનની વાત છે.આ બનેના પરીવાર તો મળે છે પણ બનેના દિલ મળે છે ૩ એપીસોડવાળી ટુંકી લવસ્ટોરીની સફર માટે તૈયાર થઇ જાવ...