Dream Love

(33)
  • 3k
  • 9
  • 985

“ઉદાસ ચહેરા પર મીઠી સી મુસ્કાન લાવે તે પ્રેમ.......” પ્રેમ તો બઘા કરે છે...પણ સાચા દીલથી ,પુરી નિષ્ઠાથી પ્રેમને ટકાવવા માટે તેને સમજવાની જરૂર છે.. પ્રેમ તો દિવાનગીનો હોય બસ તેને જ ચાહવુ.....તેની જ રાહ આ જન્મ થી હર એક જન્મ.......