નગર - 6

(356)
  • 15k
  • 12
  • 7.2k

નગર એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આગળ આપણે વાંચ્યું :- માર્ગીની બોટમાં માર્ગી નતાશા અને સમીરાનું અચાનક મોત થઇ જાય છે....એકસાથે ત્રણ ત્રણ લાશ જોતાં જ રોશન સુધબુધ ખોઇ બેભાન બની બોટની ફર્શ પર ઢળી પડે છે......એ સાથે ધુમ્મસમાં પ્રગટેલું પેલું સદીઓ જુનું જરી-પુરાનુ જહાજ એકાએક ત્યાંથી અદ્રશ્ય બનીને હવામાં ઓગળી જાય છે. શું હતું એ જહાજનું રહસ્ય..... એ જાણવા તમારે આ કહાની વાંચવી રહી.. નગરનો આ 6 ઠ્ઠો ભાગ છે. આગળના 5 ભાગ નીચે દર્શાવ્યા છે તેનાં પર ક્લિક કરશો.