દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૩) પાવા રે, લઇ જા .. મારો પ્રેમ, સાત સાગર પાર, વિશ્વ અખિલે વેરતો જજે, ઢોળજે ફાવે તેમ.. વાંચો આ દીકરીને લખેલ રસપ્રદ પત્ર.